Videos

પાણીની તંગી વચ્ચે કેનાલમાંથી પાણીની ચોરી, જાણો શું છે મામલો

ગુજરાતમાં પીવાના પાણીની ભારે મુશ્કેલી સામે આવી રહી છે તેવામાં નર્મદા કેનાલમાંથી પાણીની મોટાપાયે ચોરી થઇ રહી છે. ગાંધીનગર-અડાલજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પાઈપો નાખીને મોટર મુકી મોટાપાયે પાણીની ચોરીનો મામલો સામે આવ્યો છે. પાણી ચોરવા માટેની પાઈપ લાઈન રોડની નીચેથી પસાર કરીને પાણીની ચોરી કરવામાં આવી રહી છે. વધુમાં સામે આવ્યું છે કે ગાંધીનગર પરથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ચોક્કસ અંતરોએ મોટર મૂકીને પાણીની ચોરી કરવામાં આવી રહી છે.

Video Thumbnail
Advertisement

Read More