Videos

સુરતમાં ડેંગ્યુના કેસમાં ધરખમ વધારો, એક જ સોસાયટીમાં નોંધાયા 25 કેસ

સુરતમાં જે રીતે છેલ્લા 3 દિવસ થી કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ડેન્ગ્યુ ના કેસો માં ધરખમ વધારો નોંધાયો છે. પાછલા વર્ષે ડેન્ગ્યુ ના 718 જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા હતા.ત્યારે ચાલુ વર્ષ માં આ કેસો વધી ને સીધા 910 પર પહોંચી ગઈ છે. જેમાં 101 લોકો ને ડેન્ગ્યુ હોવાનું બહાર આવ્યું હતું. જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે તેને કારણે આરોગ્ય વિભાગ ની ચિંતા માં પણ વધારો થયો છે. આરોગ્ય વિભાગ ની ટિમ દ્વારા વિવિધ ટિમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Video Thumbnail
Advertisement

Read More