Videos

બુલંદશહેર હિંસા : ટોળામાં સુમિતને આ રીતે વાગી ગોળી, LIVE VIDEO

बुलंदशहर: बुलंदशहर में गोकशी के नाम पर भड़की हिंसा में सुमित नाम के छात्र को गोली लगा गई. परिजन और पुलिस सुमित को आनन फानन में बुलंदशहर से मेरठ के आनंद अस्पताल में लेकर आए, जहां डॉक्टरों ने उन्हें मृत घोषित कर दिया.

બુલંદશહેર હિંસા : બુલંદશહેરમાં ગૌ હત્યાના નામ પર ભડકેલી હિંસામાં સુમિત નામના વિદ્યાર્થીને ગોળી વાગી હતી. પરિવારજનો અને પોલીસ એને સત્વરે સારવાર માટે લઇ ગયા હતા. જોકે હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ટોળામાં સુમિતને ગોળી કેવી રીતે વાગી? જુઓ વીડિયો

Video Thumbnail
Advertisement

Read More