Videos

કયા જિલ્લાના ખેતરોમાં હજુ સુધી છે ઘૂંટણસમા પાણી? જુઓ 'ગામડું જાગે છે'

રાજ્યમાં ફરી મેઘરાજાની ઈનિંગ શરુ થઈ છે. પરંતુ રાજ્યના અનેક એવા ગામડાઓ છે જ્યાં અગાઉ આવેલા વરસાદના પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં. ભરૂચના આવા જ એક ગામની આપણે મુલાકાત લઈશું, શાકભાજીના વેલા અને કેળના ઉભા પાક પાણીમાં ગરકાવ થયા છે. અને ખેડૂતોને થયું છે લાખોનું નુક્સાન.

Video Thumbnail
Advertisement

Read More