Videos

ભક્તિ સંગમ: રામેશ્વર જ્યોતિર્લિંગ

તમિલનાડુમાં આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયાં શ્રીરામે ભગવાન શંકરની પૂજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઈ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્ર્વર હિન્દુ ધર્મનાં મહત્ત્વનાં તીર્થસ્થળોમાંનું એક છે.

Video Thumbnail
Advertisement

Read More