Videos

ભક્તિ સંગમ: ચાલો ગેળા ગામે હનુમાન દાદાના દર્શને

બનાસકાંઠા જિલ્લાના લાખણીથી 6 કિલોમીટર દૂર ગેળા ગામ આવેલું છે અને આ ગામમાં આવેલો છે શ્રીફળનો પહાળ. શ્રીફળનો પહાળ હોય એ વાત તમને માનવામાં નહીં આવે પરંતુ ગેળા ગામે હનુમાન દાદાના મંદિર રચાયો છે શ્રીફળનો પહાળ. કહેવા છે કે અંદાજે 700 વર્ષ પહેલા અહીં ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિ પ્રગટ થઇ હતી.

Video Thumbnail
Advertisement

Read More