Videos

ભક્તિ સંગમ: જાણો ગણપતિ બાપાના દરેક સ્વરૂપનું શું છે મહત્વ

આપણા પુરાણોમાં જે ઉલ્લેખો મળી આવ્યા તે અનુસાર ગણપતિ આદિ દેવ ગણાય છે. જેમણે દરેક યુગમાં અવતાર લીધો હાવાનું તે ઉલ્લેખો પરથી પુરવાર થયું છે. ગણેશજીએ સતયુગમાં ઋષી કશ્યપ અને અદિતીને ત્યાં મહોત્કત વિનાયક રૂપી જન્મી દેવાંતક અને નિરાંતક રાક્ષસોનો નાશ કર્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More