Videos

વિધાનસભા સત્ર: સ્ટેચ્યુ ઓફ યુનિટીના બિલનો થઇ શકે છે વિરોધ

આજે વિધાનસભા શિયાળુ સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે. આજના અંતિમ દિવસે ગૃહમાં 5 બિલ રજૂ કરવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના બિલને લઈને આજે કોંગ્રેસ વિરોધ કરી શકે છે. તો આદિવાસી ધારાસભ્યો બિલ મુદ્દે ગુજરાત વિધાનસભામાં પોતાનો વિરોધ નોંધાવી શકે છે.

Video Thumbnail
Advertisement

Read More