Videos

કુંભકર્ણ શિક્ષક : દારૂ પીને શાળાએ આવવાનું ઉઠીને ઘરે જતું રહેવાનું.... મજ્જાની લાઇફ...

છોટાઉદેપુરનાં શિક્ષકનો વીડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં શિક્ષક નશાની હાલતમાં શાળાએ આવીને ઉંઘી ગયેલો હોવાનું વીડિયોમાં જોવા મળે છે. રોજિંદી રીતે તે આવું કરતો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. સવારે નશો કરીને આવે છે અને ઉંઘી જાય છે ત્યાર બાદ બપોરે ઉઠીને ઘરે જતો રહે છે.

Video Thumbnail
Advertisement

Read More