Videos

અરવલ્લીમાં ગામના લોકોએ રસ્તા પર બેસીને કેમ કરી રામધૂન,જુઓ વીડિયો

અરવલ્લીના ભિલોડાના ખારીથી ખેરંચાથી જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે.જેને લઈને ૧૦ ગામના લોકોને હાલાકી પડી રહી છે.રોડ પર એક-એક ફૂટના ખાડાં થઇ જતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ચોંકાવનારી વાત તો એ છે કે, આ રોડ છ મહિના પહેલાં જ બન્યો છે.તે રોડની હાલત બિસ્માર થઈ જતાં વિરોધ દર્શાવવા ગ્રામલોકોએ રામધૂન કરી હતી.

Video Thumbnail
Advertisement

Read More