Videos

વડોદરાની દુકાનોમાં તોડફોડ અને પછી ધમાલ

વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર મરીમાતાના ખાંચામાં આવેલી મોબાઇલ એસેસરીઝની 4થી 5 દુકાનોમાં મોડી રાત્રે 8થી 10 જેટલા માથાભારે શખ્સો તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા. મારક હથિયારો સાથે ધસી ગયેલા માથાભારે શખ્સોએ મોડી રાત સુધી દુકાનો કેમ ચાલુ રાખો છો? તેવો સવાલ કરી ભારે આતંક મચાવ્યો હતો. મોડી રાત્રે બનેલી ઘટના સામે રોષે ભરાયેલા વેપારીઓએ સ્વયંભૂ બજારો બંધ રાખી માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી માથાભારે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.

Video Thumbnail
Advertisement

Read More