Videos

પેટા ચૂંટણી જંગ: ઉમેદવારોને લઇને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની બેઠક

પેટા ચૂંટણીઓના ઉમેદવારોને લઈને ગુજરાતના પ્રદેશ પ્રભારી સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની બેઠક યોજાઇ હતી. પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડે મોકલેલા નામો પર ચર્ચા થઇ હતી. જો કે, ઉમેદવારોના નામની હમણાં જાહેરાત નહીં થાય. ભાજપના ઉમેદવારો 30 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવશે.

Video Thumbnail
Advertisement

Read More