Home> Gujarati> Videos
Videos

અમરનાથ યાત્રા: આતંકી હુમલાની આશંકાના પગલે યાત્રાળુઓને પરત ફરવાની સૂચના, જુઓ વિશેષ ચર્ચા

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલો થવાનું જોખમ જોવા મળી રહ્યું છે. આતંકી હુમલાની શંકાએ સરકારે હાલ અમરનાથ યાત્રા રોકી દીધી છે અને યાત્રીઓને પરત જવાની સલાહ આપી છે. હકીકતમાં અમરનાથ યાત્રાના રુટ પર સર્ચ ઓપરેશન દરમિયાન સ્નાઈપર રાઈફલ મળી છે. ત્યારપછીથી યાત્રા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

|Updated: Aug 02, 2019, 06:00 PM IST
Video Thumbnail
Advertisement