Videos

અમદાવાદના પાલડી ગામે જૂથ અથડામણ

અમદાવાદના પાલડી ગામે મોડી રાત્રે ગાડી સામાન્ય બાબતને લઇને જૂથ અથડામણનો બનાવ બન્યો હતો. આ જૂથ અથડામણમાં એક કોમના ટોળા પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. પાલડી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Video Thumbnail
Advertisement

Read More