Videos

અમદાવાદ: બોપલમાં ટાંકી ધરાશાયી થવાથી ત્રણનાં મોત, જુઓ જિલ્લા કલેકટરે શું કહ્યું

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More