Videos

વિશ્વ ઉમિયાધામ શીલાન્યાસ પહેલાં નિકળી પરિભ્રમણ યાત્રા

જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું અને ભવ્ય જગત જનની મા ઉમિયાનું મંદિર આકાર પામવા જઈ રહ્યું છે. આવનાર તા. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ જગત જનનીમા શિલાન્યાસ સમારોહના પ્રસંગે 27 ફેબ્રુઆરી 2020ને ગુરૂવારના રોજ અમદાવાદમાં ‘ઉમિયા યાત્રા પરિભ્રમણ’ અર્થાત્ બાઈક-કાર રેલીનું આયોજન કરાયું છે. ઉમિયા યાત્રા પરિભ્રમણનું અમદાવાદના વિવિધ વિસ્તારમાં 37 કિમીમાં ફરશે. આ બાઈક-કાર રેલીમાં લગભગ 1500થી વધુ બાઈક, 300થી વધુ કાર, 15 ટ્રેક્ટર, 16 આઈશર જોડાશે.

Video Thumbnail
Advertisement

Read More