Home> Gujarati> Videos
Videos

રવી સીઝન સારી જવાની અમદાવાદના ખેડૂતો કેમ સેવી રહ્યા છે આશા? જુઓ 'ગામડું જાગે છે'

અમદાવાદ જિલ્લામાં પડેલા સારા વરસાદ બાદ ત્રણ લાખ હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લામાં પડેલા સારા વરસાદના કારણે ડાંગર, કપાસ અને અન્ય પાકની વાવણી સારા પ્રમાણમાં થઈ છે.

|Updated: Aug 25, 2019, 08:20 PM IST
Video Thumbnail
Advertisement