Videos

જુઓ અમદાવાદના ડોક્ટરો કેમ ઉતર્યા હડતાળ પર

બંગાળમાં ડોકટર પર થયેલા હુમલા બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ડૉક્ટરોની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે, દેશવ્યાપી હડતાળને ગુજરાતના ડૉક્ટરોએ પણ સમર્થન આપ્યુ છે. 24 કલાક માટે તમામ OPDની સેવાઓ બંધ રહેશે, જ્યારે હડતાળની વચ્ચે ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. ગુજરાતના ડોક્ટરો હડતાળમાં જોડાશે તો દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

Video Thumbnail
Advertisement

Read More