Videos

લોકસભા ચૂંટણી 2019 : અમદાવાદ મણિનગરમાં ભાજપનો અનોખો પ્રચાર, જુઓ વીડિયો

લોકસભાની ચૂંટણી 2019 માટે રાજકીય પક્ષોએ તો પોતાનો પ્રચાર શરૂ જ કર્યો છે..પરંતુ અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ દર વર્ષે લોકોને અપાતા કુંડામાં વિશેષતા લાવ્યાં.....પાણીના કુંડા પર ચૂંટણીલક્ષી નમો અગેઈન....ભાજપ 350+...100 ટકા મતદાન કરો તેવા વાક્ય લખવામાં આવ્યાં છે.

Video Thumbnail
Advertisement

Read More