Videos

આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

આગામી ચૂંટણી માટે આદિત્ય ઠાકરે માટે વરલી, માહીમ અથવા શિવડી વિધાનસભા બેઠકમાંથી એકાદ બેઠક પસંદ કરાશે અને આદિત્ય માટે બેઠક છોડવાની તૈયારી વિદ્યમાન વિધાનસભ્યએ દાખવી હોવાનું કહેવાય છે. વરલીની બેઠક આદિત્ય માટે છોડવાની સુનિલ શિંદેએ તૈયારી દાખવી હોવાનું કહેવાય છે.

Video Thumbnail
Advertisement

Read More