Videos

‘શું મહિલા સશક્તિકરણ આપણી પ્રાથમિકતા નથી?’: ADG અનિલ પ્રથમ

રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ બનતા સિનિયર આઇપીએસ અધિકારી અનિલ પ્રથમ દ્રવી ઉઠ્યા હતા. સરકારની બળાત્કાર રોકવાની યોજનાઓ છે પણ તેનું યોગ્ય અમલીકરણ ન થતું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. પોતાની વ્યક્તિગત લાગણીઓ હોવાની વાત કરી સરકારમાં એનું અમલીકરણ ઝડપથી થાય અને આવી ઘટનાઓ રોકી શકાય તેવી લાગણી ઝી 24 કલાક સાથે વ્યક્ત કરી હતી.

Video Thumbnail
Advertisement

Read More