Videos

જામનગરના પ્રોફેસર પર ફાયરિંગ મામલે આરોપીઓ ઝડપાયા

જામનગરમાં પ્રોફેસર પર ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા કરાયેલા ફાયરિંગનો મામલે 6 શખ્સો દ્વારા ઘટનામાં ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગની ઘટનામાં પોલીસને પ્રથમ સફળતા મળી છે. ફાયરિંગ કરનાર બે શખ્સોને પોલીસ ઝડપી પાડ્યા, ઈકબાલ ઉર્ફે બાઠિયો અને દાઉદ ઉર્ફે દાવલો ઝડપાયા હજુ 4 આરોપીઓ ફરાર છે.

Video Thumbnail
Advertisement

Read More