Videos

કારમાં બેઠેલા રાહુલ ગાંધીને યુવકે અચાનક કરી લીધી KISS

રાહુલ ગાંધી કેરળના વાયનાડમાં પૂરથી બેઘર થયેલા લોકોના પુર્નવાસ માટે ચાલી રહેલા કાર્યની સમીક્ષા માટે ગયા હતાં. આ દરમિયાન તેઓ પોતાની કારની આગળની સીટ પર બેઠા હતાં ત્યારે એક વ્યક્તિ અચાનક તેમને મળવા માટે આગળ વધી. રાહુલે તેની સાથે હાથ મિલાવવા માટે હાથ આગળ વધાર્યો તો તે વ્યક્તિએ તેમને હાથ મિલાવતા જ ઝટ લઈને તેમના ગાલ પર ચુંબન ચોડી દીધુ. થોડા સમય માટે તો રાહુલ ગાંધી જાણે અસહજ થઈ ગયાં પરંતુ તેમણે લોકોને મળવાનું ચાલુ રાખ્યું. એસપીજી જવાનોએ જો કે તરત તે વ્યક્તિને ત્યાંથી હટાવી દીધી હતી. 

રાહુલ ગાંધી કેરળના વાયનાડમાં પૂરથી બેઘર થયેલા લોકોના પુર્નવાસ માટે ચાલી રહેલા કાર્યની સમીક્ષા માટે ગયા હતાં.

Video Thumbnail
Advertisement

Read More