Videos

ગુજરાતમાં એક વર્ષમાં દૂધના ઉત્પાદનમાં 9.5 લાખ લીટરનો ઘટાડો

ગુજરાતમાં એક જ વર્ષમાં દૂધનું ઉત્પાદન સાડા નવ લાખ લીટર ઘટ્યું છે. 32 લાખ લીટરથી ઘટીને દૂધની આવક સાડા બાવીસ લાખ લીટર થઈ છે. ગુજરાત માટે ચિંતાજનક સમાચાર છે. ખેતી સાથે ખેડૂતો પશુપાલનનો પુરક વ્યવસાય કરતા હોય છે. આ વખતે ખેતીમાં મોટું નુકસાન છે ત્યારે પશુપાલન પણ મંદું હોવાના આંકડા સામે આવ્યા છે. આ આંકડા સામે આવ્યા છે નડિયાદમાં યોજાયેલી સહકારી સપ્તાહની ઉજવણીની બેઠકમાં. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમારે પશુપાલકોને અપીલ કરી છે કે ખેતી સાથે ખેડૂતો પશુપાલન ચાલુ રાખે.

Video Thumbnail
Advertisement

Read More