Videos

આકાશનો શિકારી છે અપાચે, ચીનની બોલતી થઇ જશે બંધ

ભારતીય વાયુસેનાની શક્તિ વધવાની છે. ભારતીય વાયુસેનામાં આજે 8 અપાચે (Apache AH-64 E) લડાકુ હેલિકોપ્ટર સામેલ થયા છે. પાકિસ્તાન બોર્ડર નજીક પઠાણકોટ એરબેઝ પર ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ બીએસ ધનોઆની હાજરીમાં પુજા અર્ચના બાદ અપાસે હેલિકોપ્ટરને ભારતીય વાયુસેનામાં સામેલ કરવા આવ્યા. આ સમય પર વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ અને નાંબિયાર પણ હાજર રહ્યાં હતા. ભારતીય વાયુસેનામાં સામેલ થયા પહેલા સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

Video Thumbnail
Advertisement

Read More