Videos

સુરતમાં 18 દિવસમાં ડેન્ગ્યુના નોંધાયા 400 શંકાસ્પદ કેસો

સુરત શહેરમા દિનપ્રતિદિન ડેન્ગ્યુનો કહેર વધતો જતો હોય તેવુ લાગી રહ્યુ છે. પાછલા વર્ષની સરખામણીમા ચાલુ વર્ષની જો વાત કરીએ તો 2200 જેટલા શંકાસ્પદ કેસો ડ઼ેન્ગ્યુના નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા એક મહિનામા જે રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેને કારણે છેલ્લા 18 દિવસમા ડેન્ગ્યુના 400 જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા છે. જે રીતે ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તેની સામે હવે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યુ છે. જ્યા પણ મચ્છર જન્ય ડેન્ગ્યુના સ્પોર્ટ મળી આવશે તેવી શૈક્ષણિક સંસ્થા તેમજ વિવિધ બિલ્ડિંગોને નોટિસ સાથે કડક દંડની વસૂલાત કરવા આદેશ આપી દેવામા આવ્યો છે. આ સાથે ડેન્ગ્યુના આંકડા છુપાવનારી 160 જેટલી હોસ્પિટલોને નોટિસ આપવામા આવી હતી.

Video Thumbnail
Advertisement

Read More