Videos

દર્દીના જીવ સાથે જોખમ, સુરતમાં 4 બોગસ ડોક્ટરો ઝડપાયા

સુરત જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.એ ચાર બોગસ તબીબોને ઝડપી પડ્યા છે. કોસંબા વિસ્તારમાંથી 3 અને પલસાણાના જોલવામાંથી 1 બોગસ તબીબની અટકાયત કરવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

Read More