Videos

વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના 4 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરાના આરોપી પ્રશાંત ઉપાધ્યાયને લઈ વારસિયા પોલીસ બગલામુખી મંદિર પહોંચી હતી. મંદિરમાં આરોપીને સાથે રાખી તપાસ કરવામાં આવી રહી હતી. પોલીસે આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ધર્મગુરુ તરીકે મંદિરમાં કામ કરતો પ્રશાંત આજે આરોપી તરીકે આવ્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More