Videos

કોંગ્રેસનાં વધારે 3 ધારાસભ્યો ખડી ગયા, આંતરિક વિખવાદ ચરમસીમા પર...

ગુજરાતની રાજ્યસભા ચૂંટણી 2020ની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણમાં અને ખાસ કરીને કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ મચી ગઇ છે. કોંગ્રેસ પક્ષ પોતાનાં ધારાસભ્યોને બિલાડી જેમ પોતાનાં બચોળીયા ફેરવે તેમ ફેરવી રહી છે. બીજી તરફ ધારાસભ્યો પણ એક પછી એક ખડી રહ્યાં છે. અત્યાર સુધી 5 ધારાસભ્યોનાં રાજીનામા આવી ચુક્યા છે. તો હજી 3 ધારાસભ્યો રાજીનામાં આપે તેવી શક્યતા છે.

Video Thumbnail
Advertisement

Read More