Videos

136 યુવતીઓનું માવતર બન્યું પીપી સવાણી ગ્રુપ અને ધામધુમથી કરાવ્યા લગ્ન...

136 યુવતીઓનું માવતર બન્યું પીપી સવાણી ગ્રુપ અને ધામધુમથી કરાવ્યા લગ્ન. અત્રે ઉલ્લેખનીય છે કે, 136 નિરાધાર યુવતીઓનાં લગ્ન સવાણી ગ્રુપ દ્વારા કરાવવામાં આવ્યા હતા. 2012માં સવાણી ગ્રુપ દ્વારા આ અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી હતી.

Video Thumbnail
Advertisement

Read More