Videos

100 ગામ 100 ખબર: વિશ્વભરમાં નવા વર્ષની કરાઈ શાનદાર ઉજવણી

સમગ્ર રાજ્યમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતનાં શહેરોમાં લોકોએ ડાન્સ કરીને વિવિધ સ્થળ પર રાખવામાં આવેલા આયોજનમાં ડાન્સ કરીને હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જો કે નવા વર્ષની ઉજવણી માટે શહેરમાંથી મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હોવાનાં કારણે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કર્યો હતો. આ ઉપરાંત નવા વર્ષની ઉજવણીમાં દારૂ પીવું એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. ગુજરાતમાં દારૂ બંધી હોવાનાં કારણે દારૂ પીને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More