Videos

100 ગામ 100 ખબર: ગુજરાત વિધાનસભામાં 24 ફેબ્રુઆરીથી શરૂ થશે બજેટ સત્ર

વિધાનસભા 24 ફેબ્રુઆરી 2020ના રોજ બજેટ સત્ર મળશે. નાણામંત્રી બજેટ રજૂ કરશે અને 31 માર્ચ સુધી ચાલશે. વિધાનસભાનું બજેટ સત્ર 24ની ફેબ્રુઆરીથી શરૂ થશે અને 31મી માર્ચ સુધી ચાલશે. કુલ 25 દિવસ વિધાનસભા ચાલશે 27 જેટલી બેઠકો થશે અને 40 દિવસ જેટલો સમયગાળો રહેશે. 24મી તારીખે નાણામંત્રી નીતિન પટેલ દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે.

Video Thumbnail
Advertisement

Read More