Videos

100 ગામ 100 ખબર: રાજ્યમાં ડેન્ગ્યુનો વધતો જતા કહેર સાથે જુઓ અન્ય સમાચાર

અમદાવાદમાં ડેંગ્યુનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં માત્ર 6 દિવસમાં ડેંગ્યુના 170 કેસ નોંધાયા છે. જેમાં બોડકદેવ, ગોતા, લાંભા અને શાહીબાગમાં સૌથી વધુ કેસ નોંધાયો છે. ઓક્ટોબરમાં 1209 ડેંગ્યુના કેસ નોંધાયા હતા. મેલેરિયાના 80 કેસ, ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા હતા. બ્રીડિંગનો નાશ કરવા AMC અથાક પ્રયત્નો કરી રહ્યું છે. 3 મહિનામાં 39,649 એકમો પર ચેકિંગ કરી 130 એકમ સીલ કર્યા છે. રૂ.1.64 કરોડનો વહીવટી ચાર્જ વસૂલાયો છે.

Video Thumbnail
Advertisement

Read More