Home> Technology
Advertisement
Prev
Next

આ Web Browsersનો કરો છો ઉપયોગ તો થઈ જાઓ સાવધાન, Microsoftએ આપી ચેતવણી

નવા માલવેર અભિયાનનો અંતિમ ઉદ્દેશ્ય યૂઝર્સના સર્ચ રિઝલ્ટ પર માલવેર-સમાવિષ્ટ જાહેરાતો આપીને સંબંધિત પૃષ્ઠ પર લઈ જવાનો છે. જો કે, તેને શરૂ કરવા માટે મારવેલ શાંતિથી ખરાબ બ્રાઉઝર એક્સ્ટેંશનને ઉમેરે છે

આ Web Browsersનો કરો છો ઉપયોગ તો થઈ જાઓ સાવધાન, Microsoftએ આપી ચેતવણી

નવી દિલ્હી: જો તમે પણ Google Chrome, Firefox અથના અન્ય કોઈ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કર્યો છો તો સાવધાન થઈ જાઓ. Microsoftએ તેના ઉપર ચેતવણી આપતા કહ્યું છે કે, આ વેબ બ્રાઉઝરમાં માલવેર આવી ચુક્યો છે જેનો ખતરો ઘણો વધી ગયો છે.

આ પણ વાંચો:- હવે યુટ્યૂબ પર નહીં કરી શકો અભદ્ર કોમેન્ટ, લોન્ચ થયું નવું ફીચર્સ

આ છે તે માલવેર
Adrozek નામનો આ માલવેર આ વર્ષ મેથી આવ્યો છે અને ઓગસ્ટ મહિનામાં તેણે લગભગ દરરોજના 30 હજારથી વધારે ડિવાઈસ પર હુમલો કર્યો છે. માઇક્રોસોફ્ટે આ વર્ષે લગભગ 159 યૂનિક ડોમેનનો ટ્રેક કર્યા છે. જે સરેરાશ 17300 યૂનિક યૂઆરએલને હોસ્ટ કરે છે.

આ પણ વાંચો:- 90Hz ડિસ્પ્લે સાથે Oppo Reno 5 5G, Reno 5 Pro 5G થયા લોન્ચ, જાણો ફીચર્સ

તેનાથી આ છે ખતરો
નવા માલવેર અભિયાનનો અંતિમ ઉદ્દેશ્ય યૂઝર્સના સર્ચ રિઝલ્ટ પર માલવેર-સમાવિષ્ટ જાહેરાતો આપીને સંબંધિત પૃષ્ઠ પર લઈ જવાનો છે. જો કે, તેને શરૂ કરવા માટે મારવેલ શાંતિથી ખરાબ બ્રાઉઝર એક્સ્ટેંશનને ઉમેરે છે અને વેબ પૃષ્ઠો પર જાહેરાતો મૂકવા માટે બ્રાઉઝર સેટિંગ્સમાં ફેરફાર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More