Home> Technology
Advertisement
Prev
Next

મોડલ જેવા પાડી શકાશે ફોટા, છોકરીઓને પડી જશે મજા, 200MP કેમેરા ફોન થશે લોન્ચ

Samsung Galaxy S23 Launch Date: સેમસંગે આખરે તેની આગામી ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટની તારીખની પુષ્ટિ કરી છે. આ ઈવેન્ટમાં કંપની Galaxy S23 સીરીઝ લોન્ચ કરશે. આવો જાણીએ વિગતવાર...

મોડલ જેવા પાડી શકાશે ફોટા, છોકરીઓને પડી જશે મજા, 200MP કેમેરા ફોન થશે લોન્ચ

Samsung Galaxy S23 Release Date: ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટની તારીખની પુષ્ટિ કરી છે, જેના દ્વારા તે Galaxy S23 શ્રેણીની જાહેરાત કરશે. ત્રણ વર્ષ બાદ સેમસંગ ઓફલાઈન ઈવેન્ટનું આયોજન કરવા જઈ રહી છે. ટેક જાયન્ટ 1 ફેબ્રુઆરીએ સાન ફ્રાન્સિસ્કો, યુએસએમાં રાત્રે 10 વાગ્યે ઇવેન્ટનું આયોજન કરી રહી છે.

Samsung Galaxy S23 Launch Date
લોન્ચ ઈવેન્ટ ઓનલાઈન પણ જોઈ શકાશે. Samsung.com, સેમસંગ ન્યૂઝરૂમ અને ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર લાઈવસ્ટ્રીમ કરવામાં આવશે. Galaxy S23નું ટીઝર પણ સામે આવ્યું છે. આ જોઈને ખબર પડે છે કે કંપની ફોનના કેમેરા પર ફોકસ કરી રહી છે.

આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Gautam Adani: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી

Samsung Galaxy S23 Specifications
લીક્સ અનુસાર, Samsung Galaxy S23 અને S23 Plus OIS સાથે 50MP, 12-મેગાપિક્સલ (અલ્ટ્રા-વાઇડ) અને 10-મેગાપિક્સલ (ટેલિફોટો) ટ્રિપલ કેમેરા યુનિટ મેળવી શકે છે. તે જ સમયે, Samsung Galaxy S23 Ultraમાં 200MP કેમેરા હશે, આ કંપનીનો પહેલો ફોન હશે, જેમાં 200-મેગાપિક્સલનો કેમેરો હશે. આ સિવાય 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ, 10-મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા અને 10-મેગાપિક્સલનો પેરિસ્કોપ ઝૂમ કેમેરા હશે.

આ સિવાય ફોનને Snapdragon 8 Gen 2 દ્વારા સંચાલિત કરી શકાય છે. કેમેરા સિવાય બાકીના ફીચર્સ ત્રણેય ફોનમાં સરખા હોઈ શકે છે. આવનારા સમયમાં કંપની ફોનના ઘણા વીડિયો અને માહિતી શેર કરશે.

આ પણ વાંચો: Gold Price Today: લગ્ન સીઝન પહેલાં જ સોનાના ભાવમાં જોરદાર વધારો, ચેક કરો ભાવ
આ પણ વાંચો: Chanakya Niti: ભૂલથી પણ પત્નીને કહેશોની આ 4 વાતો, ચાણક્ય નીતિમાં છે વર્ણન
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More