Home> Technology
Advertisement
Prev
Next

વરસાદ બાદના ઉકળાટમાં ધડાધડ વેચાઇ રહ્યું છે 500 રૂપિયામાં આ AC, કિંમત ફક્ત 500થી શરૂ

Portable AC: ગરમીની શરૂઆત થઈ ગઈ છે. જો તમે ઓછી વીજળીએ વધુ ઠંડુ પવન આપનારા પોર્ટેબલ કૂલિંગ ડિવાઈઝને શોધી રહ્યા છો તો આ પોર્ટેબલ કૂલિંગ એસી તમારા માટે માટે શાનદાર ઓપ્શન હોઈ શકે છે.

વરસાદ બાદના ઉકળાટમાં ધડાધડ વેચાઇ રહ્યું છે 500 રૂપિયામાં આ AC, કિંમત ફક્ત 500થી શરૂ

Portable AC: ગરમીની શરૂઆત થઈ ગઈ છે. બપોરે ખુબ ગરમી પડતી હોય છે. ઘરોમાં પંખા, એસી અને કૂલર પણ ચાલુ થઈ ગયા છે. પરંતુ દરેક જગ્યાએ ઠંડી હવા મેળવવી મુશ્કેલ બનતું હોય છે. રસોડામાં કામ હોય કે પછી કોઈ ઘરનો કોર્નર હોય. ત્યાં પવન જલદી આવતો નથી. માર્કેટમાં એકદમ દમદાર એસી આવ્યું છે જે અત્યાર સુધીમાં આવેલા કોઈ પણ એસી કરતા સાઈઝમાં ખુબ નાનું છે. આ ટચુકડા એર કન્ડિશનિંગ ડિવાઈસ વિશે ખાસ જાણો. 

જો તમે ઓછી વીજળીએ વધુ ઠંડુ પવન આપનારા પોર્ટેબલ કૂલિંગ ડિવાઈઝને શોધી રહ્યા છો તો આ પોર્ટેબલ કૂલિંગ એસી તમારા માટે માટે શાનદાર ઓપ્શન હોઈ શકે છે. ઓછી કિંમતવાળા આ પોર્ટેબલ મિની કૂલરથી ગણતરીની મિનિટોમાં રૂમ ઠંડો થઈ શકે છે. અમે તમને આ શાનદાર અને સસ્તા પોર્ટેબલ કૂલર વિશે જણાવવાના છીએ. 

Chandrayaan-3: આવી ગયો આતુરતાનો અંત, જો સફળ ઉતરાણ થશે ભારત આવું કરનાર ચોથો દેશ બનશે
થઇ જાવ તૈયાર, 1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
BJP નેતાઓ વચ્ચે ઝપાઝપી, જૂથવાદમાં ગુજરાતના કોંગ્રેસ કરતાં ખરાબ હાલત, રાજનાથ મૂંઝાયા

Portable Mini AC
અભ્યાસ કરતી વખતે કે પછી કામ કરતી વખતે આ મિની  એસી બેસ્ટ સાબિત થઈ શકે છે. તેને ઓનલાઈન કે ઓફલાઈન એમ બંને જગ્યાએથી ખરીદી શકાય છે. કિંમતની શરૂઆત 500 રૂપિયાથી થાય છે અને 2000 રૂપિયા સુધી પહોંચે છે. અલગ અલગ ડિઝાઈનમાં તેને ખરીદી શકાય છે. તેને અલગ અલગ ડિઝાઈન અને શેપમાં પણ ખરીદી શકાય છે. 

કેવી રીતે કરશે કામ
આ માટે ત મારે ડ્રાય આઈસ કે પછી પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. તેના દ્વારા તે કૂલિંગ આપશે. સ્ટડી ટેબલ કે પછી ઓફિસ ટેબલ પર કામ કરતા લોકો માટે આ ડિવાઈસ શાનદાર સાબિત થઈ શકે છે. 

લાખોના પગારની કરવી છે નોકરી, તો તુરંત જ અહીં કરો અરજી, ઉંમર 25 થી 30 વર્ષની જોઈશે
9 વાર ફેલ ગયો આ બિઝનેસમેન : ડિપ્રેશનનો ભોગ બન્યો, પછી 1.5 લાખ કરોડની કંપની ઉભી કરી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More