Home> Technology
Advertisement
Prev
Next

Jio Cheapest Plan: જિયોએ યૂઝર્સને આપી મોટી ભેટ, લોન્ચ કર્યા બે સસ્તા ડેટા પેક

Reliance Jio Recharge Plan: Jio એ તેના બે ડેટા બૂસ્ટર પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યા છે. કંપનીએ 19 અને 29 રૂપિયાના બે પ્લાન રજૂ કર્યા છે. આ અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન છે. આ પેક્સ તમામ Jio ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. ચાલો તમને Jio ના આ બે ડેટા પ્લાન વિશે વિગતવાર જણાવીએ.

Jio Cheapest Plan: જિયોએ યૂઝર્સને આપી મોટી ભેટ, લોન્ચ કર્યા બે સસ્તા ડેટા પેક

Jio Cheapest Recharge Plan: ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની Jio એ તેના ગ્રાહકો માટે સૌથી સસ્તો ડેટા પેક રજૂ કર્યો છે. દર વખતે Jio તેના યુઝર્સ માટે કંઈક ખાસ લઈને આવે છે. આ વખતે પણ કંપની પોતાના યુઝર્સ માટે એક મોટી ગિફ્ટ લઈને આવી છે. કંપનીએ તેના બે ડેટા બૂસ્ટર પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યા છે. કંપનીએ 19 અને 29 રૂપિયાના બે પ્લાન રજૂ કર્યા છે. આ અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન છે. આ પેક્સ તમામ Jio ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. ચાલો તમને Jio ના આ બે ડેટા પ્લાન વિશે વિગતવાર જણાવીએ.

ફક્ત 253 રૂપિયાના રોકાણથી મેળવો 54 લાખનો ફાયદો, સેવિંગ સાથે આર્થિક સુરક્ષા પણ
LIC Jeevan Dhara II: LIC એ લોન્ચ કરી નવી પોલિસી, મળશે લાઇફ ટાઇમ ઇનકમની ગેરન્ટી

જિયોના નવા ડેટા પ્લાન
ટેલિકોમ કંપની Jio એ 19 અને 29 રૂપિયાના બે પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. જો તમારો રોજનો ડેટા પ્લાન ખતમ થઈ ગયો હોય તો તમે આ પ્લાન્સને રિચાર્જ કરીને ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આ બંને પ્લાનની વેલિડિટી Jio ના સ્ટાન્ડર્ડ પ્રીપેડ પ્લાન જેટલી હશે.

આ 5 શાકભાજીઓ સ્વાસ્થ્ય માટે છે 'અમૃત' તેના સેવનથી દૂર થશે દરેક બિમારી!
ભારતમાં આ વિદેશી ફળની ખેતીનું વધ્યું ચલણ, 6 મહિનામાં લાગશે રૂપિયાના 'લૂમખે લૂમખા'

Rs 19 નો રિચાર્જ પ્લાન
કંપનીએ 19 રૂપિયાનો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં યુઝર્સને 1.5 જીબી ડેટા મળે છે. કંપની યુઝર્સને 15 રૂપિયાનો ડેટા પ્લાન પણ ઓફર કરે છે, જેમાં યુઝર્સને 1 જીબી ડેટા મળે છે. એવામાં, ફક્ત 4 રૂપિયા વધુ ખર્ચવાથી, ગ્રાહકોને 500 જીબીનો વધારાનો ડેટા મળે છે.

કેટલા વાગે જાગશે અને ક્યારે દર્શન આપશે, જાણો આરતી-ભોગ અને આરામનો નો સમય, જાણો A TO Z
Ayodhya માં રામ મંદિર જ નહી, આ Tourist Places પણ જરૂર ફરો, એક દિવસમાં જ પુરી થઇ જશે ટ્રિપ

Rs 29 રિચાર્જ પ્લાન
Jio દ્વારા માર્કેટમાં વધુ એક ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ડેટા પ્લાન 29 રૂપિયાનો છે, જેમાં યુઝર્સને 2.5 જીબી ડેટા મળે છે. તે જ સમયે, કંપની Jio યૂઝર્સને 25 રૂપિયામાં બીજો ડેટા પ્લાન ઉપલબ્ધ કરાવે છે. આમાં યુઝર્સને 2 જીબી ડેટા મળે છે. આવી સ્થિતિમાં, ફક્ત 4 રૂપિયા વધુ ખર્ચવાથી, ગ્રાહકોને 500 GB વધારાનો ડેટા મળે છે.

Ram Mandir Ayodhya: ઘર પર લગાવી રહ્યા છો રામ મંદિરનો ધ્વજ, તો જાણી લો નિયમ અને ફાયદા
અયોધ્યાને શણગારનાર કંપનીના શેરમાં તેજી, ઉદઘાટન બની જશે Multibagger Bagger Share

આ નવા ડેટા પેક એવા ગ્રાહકો માટે મહત્વપૂર્ણ છે જેઓ ઓછા બજેટમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માગે છે. આ પેકની મદદથી યુઝર્સ વધારે ખર્ચ કર્યા વગર તેમના મોબાઈલ પર ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.

વંદેભારત ટ્રેનની માફક દોડે છે આ સ્ટોક, 20 દિવસમાં 76% નો ઉછાળો, લાગી અપર સર્કિટ
High Return: મંદીની આંધી આ સ્ટોકનો વાળ પણ વાંકો કરી ન શકી, 1 વર્ષમાં 300 ટકાની તેજી
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More