Home> Technology
Advertisement
Prev
Next

Jio લાવ્યો સૌથી સસ્તો પ્લાન!  આખા વર્ષ માટે Unlimited Calling, Data મળશે, આટલી સુવિધાઓ મળશે ફ્રી

Jio લાવ્યો સૌથી સસ્તો પ્લાન!  આખા વર્ષ માટે Unlimited Calling, Data મળશે, આટલી સુવિધાઓ મળશે ફ્રી

જો તમે Jio Recharge કરાવવા વિશે વિચારી રહ્યા છો તો તમારે વધારે વિચારવાની જરૂર નથી. અમે એક એવો પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ જેમાં Unlimited Calling, Data અને SMS સુધી દરેક સુવિધા આપવામાં આવે છે. એટલે કે, તમે ચોક્કસપણે તમારા લિસ્ટમાં Jio 1559 Rechare નો સમાવેશ કરી શકો છો.

Jioનો સસ્તો પ્લાનઃ Jio સમયાંતરે પ્લાનમાં ફેરફાર કરતું રહે છે. આજે અમે તમને Jio નો સૌથી સસ્તો પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ. તેમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

Jio 1559 રિચાર્જ કરાવવા પર તમને 28 દિવસના રિચાર્જના 12 પેક મળે છે. આ દરમિયાન તમને ફોન કરવાનું કોઈ ટેન્શન નથી. પરંતુ 28 દિવસમાં માત્ર 2 જીબી ડેટા આપવામાં આવે છે.

વેલિડિટી 336 દિવસ: Jio 1559 રિચાર્જની કુલ વેલિડિટી 336 દિવસ માટે આપવામાં આવે છે. આ સાથે તેમાં કુલ 3600 SMS પણ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, તમે My Jio એપ્સ પર જઈને સરળતાથી રિચાર્જ કરાવી શકો છો.

Jio એપ્સની ઍક્સેસઃ Jioના આ પ્લાનમાં Jio TV, Jio Cinema, Jio Security, Jio Cloudનું સબસ્ક્રિપ્શન બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More