Home> Technology
Advertisement
Prev
Next

FREE માં તમારા ઘરે લાગશે Jio AirFiber, ₹599 માં બ્રોડબેંડ, ટીવી ચેનલ અને 13 OTT

Jio AirFiber Plans: Jio AirFiber નો સૌથી સસ્તો પ્લાન 599 રૂપિયાનો છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. તેને તમે 6 મહિના અને 12 મહિના માટે લઇ શકો છો. પ્લાનમાં 1000GB ડેટા સુધી 30Mbps સુધીની સ્પીડ મળે છે. 

FREE માં તમારા ઘરે લાગશે Jio AirFiber, ₹599 માં બ્રોડબેંડ, ટીવી ચેનલ અને 13 OTT

Cheapest Plan of Jio AirFiber: Jio AirFiber, Jio ની વાયરલેસ ઇન્ટરનેટ સેવા હવે ભારતના 3939 શહેરોમાં પહોંચી ગઈ છે. તેમાં એક કમ્પ્લીટ હોમ એન્ટરટેનમેંટ એક્સપીરિયન્સ મળે છે. જો તમે પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટ સ્પીડ સાથે ટીવી અને OTTનો આનંદ લેવા ઈચ્છો છો, તો Jio AirFiber તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. Jio AirFiber ના દરેક પ્લાનમાં ગ્રાહકોને બ્રોડબેન્ડની સાથે ફ્રી ટીવી ચેનલો અને OTT પણ મળે છે. તેનો સૌથી સસ્તો પ્લાન 599 રૂપિયાનો છે. આજે અમે તમને આ પ્લાન વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ…

કુદરતી સૌદર્યનો ખજાનો છે આ જગ્યા, જીવનમાં એકવાર કરજો પ્રવાસ નહીંતર પસ્તાશો
ભારતની પડોશમાં આવેલું છે અગરબત્તીઓનું ગામ, અહીં સેલ્ફી માટે ચૂકવવા પડે છે આટલા પૈસા

Jio AirFiber 599 રૂપિયાનો પ્લાન
તમને જણાવી દઈએ કે કંપનીએ બે પ્રકારના પ્લાન લોન્ચ કર્યા છે - AirFiber અને AirFiber Max. એરફાઇબર મેક્સ પ્લાન હાઇ સ્પીડ સાથે આવે છે અને તે થોડા ખર્ચાળ હોય છે જ્યારે એરફાઇબર પ્લાન સસ્તા હોય છે.

Jio AirFiber નો સૌથી સસ્તો પ્લાન 599 રૂપિયાનો છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. તેને તમે 6 મહિના અને 12 મહિના માટે લઇ શકો છો. પ્લાનમાં 1000GB ડેટા સુધી 30Mbps સુધીની સ્પીડ મળે છે અને ડેટા લિમિટ પુરી થઇ ગયા બાદ યૂઝર 64kbps ની સ્પીડ પર ઇન્ટરનેટ યૂઝ કરી શકે છે. પ્લાનમાં કોલિંગની સુવિધા સામેલ નથી. 

કપલ્સ માટે પરફેક્ટ છે ગુજરાતના રોમેન્ટિક ડેસ્ટિનેશન, આ 5 જગ્યાની જરૂર લો મુલાકાત
બાપ-બેટો 85 થી વધુ દેશોને દારૂ પીવડાવી બની ગયા અબજોપતિ, ફોર્બ્સની યાદીમાં છે નામ

આ ઉપરાંત પ્લાનમાં 550 થી વધુ ટીવી ચેનલો ઉપલબ્ધ છે. પ્લાનમાં 13 OTT સબ્સ્ક્રિપ્શન્સ પણ મફતમાં ઉપલબ્ધ છે. આ OTT સબ્સ્ક્રિપ્શન્સમાં Disney+ Hotstar, Sony Liv, ZEE5, JioCinema, Sun NXT, Hoichoi, Discovery+, ALTBalaji, Eros Now, Lionsgate Play, ShemarooMe, DocuBay અને EPIC ON નો સમાવેશ થાય છે.  ટીવી ચેનલ્સની મજા સાથે મળનાર STB દ્વારા ટીવી પર ટીવી ચેનલોનો આનંદ માણી શકાય છે. તમે લેપટોપ, ટીવી, મોબાઈલ પર OTT સબસ્ક્રિપ્શન જોઈ શકો છો.

1 વર્ષમાં પૈસા કરી દીધા ડબલ, હવે દરેક શેર પર કંપની આપશે 100 રૂપિયા એકસ્ટ્રા
આને કહેવાય નસીબ: 4 વર્ષમાં 10 રૂપિયાવાળો શેર થયો 477 રૂપિયાનો, 1 લાખના થઇ ગયા 47 લાખ

(નોંધ- હાલમાં ઉપર જણાવેલ પ્લાનની કિંમતમાં GST સામેલ નથી. યાદ રાખો કે ફાઇનલ બિલમાં GST શામેલ હશે. Jio 12 મહિના માટે પ્લાન પસંદ કરવા પર ફ્રી ઇન્સ્ટોલેશન આપી રહ્યું છે.)

મેરા દેશ બદલ રહા હૈ: હવે આકાશમાં ઉડતી જોવા મળશે Suzuki, લાવી રહી છે EV 'હેલિકોપ્ટર'
ધનના મામલે કિસ્મતના ધની હોય છે આવા લોકો, જેના હાથમાં હોય છે આ 2 રેખાઓ

FREE માં લગાવી શકો છો JioAirFiber
તમને જણાવી દઈએ કે JioAirFiber ના સેટઅપમાં ઇન્ડોર અને આઉટડોર યુનિટ છે. આઉટડોર યુનિટ ઘરની બહાર અથવા છત પર લગાવવામાં આવે છે જ્યારે ઇન્ડોર યુનિટ ઘરની અંદર લગાવવામાં આવે છે. કંપનીની વેબસાઈટ અનુસાર, કંપની ઈન્સ્ટોલેશન માટે 1000 રૂપિયા ચાર્જ કરે છે પરંતુ તમે ઈન્સ્ટોલેશન ફ્રીમાં કરાવી શકો છો, બસ આ માટે તમારે એન્યુઅલ પ્લાનનો વિકલ્પ પસંદ કરવો પડશે. તમે ક્રેડિટ/ડેબિટ કાર્ડ દ્વારા EMI પર વાર્ષિક પ્લાન પણ લઈ શકો છો. યાદ રાખો, જો તમે 6 મહિનાનો વિકલ્પ પસંદ કરો તો પણ ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે. તેના સેટઅપમાં Wi-Fi રાઉટર, 4K સ્માર્ટ સેટ-ટોપ બોક્સ (STB) અને વૉઇસ-એક્ટિવેટેડ રિમોટનો પણ સમાવેશ થાય છે.

Diabetes માં રાહત અપાવી શકે છે આ એક આયુર્વેદિક જડીબુટ્ટી, 3 રીતે કરો સેવન
Ravindra Jadejaના પિતાએ રિવાબાને ગણાવ્યા સ્વાર્થી, 4 વાતોના લીધે વહુ બની જાય છે વિલન

JioAirFiber કનેક્શન મેળવવાના સ્ટેપ્સ
WhatsApp દ્વારા Jio AirFiber સેવા બુક કરવા માટે, તમે 60008-60008 પર મિસ્ડ કોલ આપી શકો છો. આ સિવાય તમે કંપનીની ઓફિશિયલ સાઇટ અથવા નજીકના સ્ટોર પર જઈને પણ કનેક્શન મેળવી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More