Home> Technology
Advertisement
Prev
Next

2019માં Google પર સર્ચ કર્યું કોનું નામ? કયો મુદ્દો રહ્યો હિટ? અહી જુઓ સંપૂર્ણ યાદી

અમારી સહયોગી વેબસાઇટ ડીએનએ.કોમના અનુસાર પર્સાનિલિટી ઉપરાંત વર્ષ 2019 ઘટનાઓથી ભરપૂર રહ્યો છે. આ વર્ષે ઘણી ઘટનાઓ અને કાર્યક્રમ થયા છે, જેને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યું છે. તે

2019માં Google પર સર્ચ કર્યું કોનું નામ? કયો મુદ્દો રહ્યો હિટ? અહી જુઓ સંપૂર્ણ યાદી

નવી દિલ્હી: Google Year In Search 2019: વર્ષ 2019 પુરૂ થવામાં બસ હવે થોડા દિવસોનો સમય બાકી છે. આજે અમે તમને જણાવી દઇએ કે આ વર્ષે દેશના ઇન્ટરનેટ યૂઝર્સે ગૂગલ (Google Search) પર સૌથી વધુ શું કરવામાં આવ્યું છે. વર્ષ 2019માં જે પર્સાનિલિટીને સૌથી વધુ સર્ચ કર્યું, તેમાં પહેલું નામ વાયુસેનાના અભિનંદન વર્ધમાન (Abhinandan)નું છે. ત્યારબાદ લત્તા મંગેશકર (Lata Mangeshkar), યુવરાજ સિંહ, આનંદ કુમાર, વિકી કૌશલ, રિષભ પંત અને રાનૂ મંડલ (Ranu mondal) જેવા નામ સામેલ છે. 

Googleમાં 2018માં સૌથી વધુ સર્ચ થનારી પર્સનાલિટી કોણ, નામ જાણીને ચોંકી જશો

આ ઘટનાઓને કરી સૌથી વધુ સર્ચ
અમારી સહયોગી વેબસાઇટ ડીએનએ.કોમના અનુસાર પર્સાનિલિટી ઉપરાંત વર્ષ 2019 ઘટનાઓથી ભરપૂર રહ્યો છે. આ વર્ષે ઘણી ઘટનાઓ અને કાર્યક્રમ થયા છે, જેને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યું છે. તેમાં ક્રિકેટ વર્લ્ડકપ (Worldcup), લોકસભા ચૂંટણી (Loksabha election), ચંદ્વયાન 2 (Chandrayaan 2), કબીર સિંહ (Kabir Singh) અને આર્ટિકલ 370 (Article 370) પણ ટોપ 10ની યાદીમાં સામેલ છે.  

Google પર ભૂલેચૂકે આ 5 વસ્તુઓ સર્ચ ન કરતા, કારણ જાણીને ચોંકી જશો
fallbacks

આ મૂવી રહી ટોપમાં સામેલ
આ ઉપરાંત અજો મૂવીની વાત કરીએ તો વર્ષ 2019માં સૌથી વધુ સર્ચ કરવાવાળી મૂવી કબીર સિંહ (Kabir singh) છે. ત્યારબાદ એવિએંજર એંડમેમ, જોકર, કેપ્ટન માર્વલ, સુપર 30 અને મિશન મંગલનું નામ છે. 
fallbacks

Google પર આ 5 વસ્તુઓ સર્ચ કરવાનું પડી શકે છે ભારે, કારણ જાણી ચોંકી ઉઠશો

આ પ્રશ્નના કર્યા સૌથી વધુ સર્ચ
પ્રશ્નોની વાત કરીએ તો આ વર્ષે સૌથી વધુ લોકોએ સર્ચ કર્યું કે આર્ટિકલ 370 શું છે? આ ઉપરાંત એક્ઝિટ પોલ શું છે?. બ્લેક હોલ શું છે? આ બધા પ્રશ્નોને વર્ષ 2019માં ટોપ 10માં સ્થાન મળ્યું છે.
fallbacks
 
વર્ષ 2019ના ટોપ 10 ગીતો
ગીતોની વાત કરીએ તો આ વર્ષે સૌથી વધુ સર્ચ 'લે ફોટો લે' ગીતને કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજા નંબર પર તેરી મેરી કહાની ગીતને સર્ચ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પ્યારી-પ્યારી દો આંખો અને વાસ્તે પણ આ યાદીમાં સામેલ છે. 
fallbacks

આ ન્યૂઝે બનાવી ટોપ 10માં જગ્યા
આ વર્ષે સૌથી વધુ જે ન્યૂઝને સર્ચ કરવામાં આવ્યા છે તેમાં લોકસભા ઇલેક્શન રિઝલ્ટ, ચંદ્વયાન 2, આર્ટિકલ 370 પીએમ કિસાન યોજના અને મહારાષ્ટ્ર અસેંબલી ઇલેક્શન સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More