Home> Technology
Advertisement
Prev
Next

કારમાં સર્જાઇ છે આ 5 પ્રકારની સમસ્યાઓ, લોંગ ડ્રાઇવ પર જતાં પહેલાં કરી લો ચેક

long drive tips: જો તમે એક કારના માલિક છો તો આ સમાચાર તમારા માટે અત્યંત કામમાં આવે તેવા છે. જેમ-જેમ કાર જૂની થાય છે તેમ તેમ કારમાં અલગ-અલગ સમસ્યા આવવા લાગે છે.

કારમાં સર્જાઇ છે આ 5 પ્રકારની સમસ્યાઓ, લોંગ ડ્રાઇવ પર જતાં પહેલાં કરી લો ચેક

Car driving: જો તમે એક કારના માલિક છો તો આ સમાચાર તમારા માટે અત્યંત કામમાં આવે તેવા છે. જેમ-જેમ કાર જૂની થાય છે તેમ તેમ કારમાં અલગ-અલગ સમસ્યા આવવા લાગે છે. જેના કારણે કારને મિકેનિક પાસે લઈ જવી પડે છે. આજે અમે તમને કારમાં થનારી મુશ્કેલીઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જે એક કારમાં સામાન્ય રીતે હોય છે. અને તેને દૂર કરવાનું અત્યંત જરૂરી હોય છે.

Engine Misfiring
જેમ કે તમે જાણો છો કે કારમાં એન્જિન મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે તમે ગાડીનો સેલ મારો છો ત્યારે ગાડીનું  એન્જિન મિસફાયર થઈ જાય છે. તેના કારણે એન્જિન ખરાબ થઈ જાય છે. અને તેમાં મિસફાયરની સમસ્યા પણ આવી શકે છે. 

આ પણ વાંચો:  Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ
આ પણ વાંચો: ખાતા હશો પણ ખબર નહી હોય, રોટલી પીરસવાનો પણ છે નિયમ, તમે ભૂલ નથી કરતા ને!

Dead Battery
આ તે સમસ્યમાંથી એક છે જે તમારી કારને ચાલવા દેતી નથી. જ્યારે પણ તમે કારને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તે સ્ટાર્ટ થતી નથી. તેની પાછળ બેટરી ખરાબ હોવાનું લક્ષણ હોય છે.

Tight Clutch પેડલ
વાહનમાં ક્લચની ભૂમિકા મહત્વની હોય છે. જ્યારે તમને લાગે કે ક્લચ પેડલને પુશ કરવામાં મુશ્કેલી આવી રહી છે તો તમારે તે સમયે સમજી લેવું જોઈએ કે ક્લચમાં કોઈ મુશ્કેલી છે.

આ પણ વાંચો:  એક MMS એ બરબાદ કરી નાખ્યું કરિયર, જાણો બોલીવુડમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ આ અભિનેત્રી?
આ પણ વાંચો:  Shani Dev: આ છે શનિદેવની મનપસંદ રાશિઓ, બનાવી દે છે રંકમાંથી રાજા
આ પણ વાંચો:  વર્ષ 2023માં આકાશમાંથી આગ વરસશે? જાણો શું છે નાસ્ત્રોદમસની ભવિષ્યવાણી

Squeaking Brakes
જો કારની બ્રેક મારવા પર જોરથી અવાજ આવે છે તો તેનો અર્થ એ થયો કે તમારી બ્રેકિંગ સિસ્ટમમાં જ ઘણી ખરાબ છે. બ્રેક પેડ કે બ્રેક શૂઝ સંપૂર્ણ રીતે ઘસાઈ ગયા છે અને તેને બદલવાની જરૂરિયાત છે.

Shrieking Sound From એન્જિન
જો તમે ગાડીને ચાલુ કરી છે અને તેના એન્જિનમાંથી અવાજ આવી રહ્યો છે તો તમારે સમજી લેવું જોઈએ કે એન્જિનમાં કોઈ સમસ્યા છે. તમારી કારમાં બેટરી ચાર્જિંગ, સ્ટીયરિંગ કંટ્રોલ અને ક્લાઈમેટ કંટ્રોલના કારણે પણ અવાજ આવી શકે છે. તેને તમારે ઝડપથી મિકેનિક પાસે જઈને બદલી શકો છો.

overheating engine
એન્જિન ઓવરહિટીંગ આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. અનેકાર એન્જિન સમયથી વધારે ચાલે છે તો તેન કારણે એન્જિન ઓવરહીટ થવા લાગે છે. વાહનમાં સામાન્ય રીતે એન્જિનનો ખ્યાલ રાખવો જોઈએ. નહીં તો અધવચ્ચે તમારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: અહીં છે Bhool Bhulaiyaa મંજૂલિકાવાળો મહેલ, 300 વર્ષ જૂની આ હવેલી જાણો રહસ્ય!
આ પણ વાંચો:
 નિવૃતિ પછી કેવી રીતે 18,857 રૂપિયાનું પેન્શન મળશે, જાણો એક ક્લિક પર
આ પણ વાંચો:
 સાસરીયાઓએ સોનાની ઇંટો વડે નવવધૂને તોલી, જોતા જ રહી ગયા મહેમાનો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More