Home> Technology
Advertisement
Prev
Next

Apple નું Airpods મફતમાં જોઈતું હોય તો આ વિગતો જાણી લો, શોર્ટ ટાઈમ માટે જ છે ઓફર!

એક નવા સિઝનલ એજુકેશન ઓફરની એલાન કરી છે. આ ઓફરમાં જે ગ્રાહકોને નવા Mac અને iPadની ખરીદી પર મફતમાં Airpods મળશે. આ ઓફર ભારતીય યૂઝર્સ માટે ઓનલાઈન એપલ સ્ટોર પર લાઈવ કરી દેવામાં આવી છે. એલિજીબલ યૂઝર્સ કોલેજ અથવા યૂનિવર્સિટી માટે Mac અથવા iPad ખરીદી શકે છે અને Airpods મફતમાં મેળવી શકે છે.

Apple નું Airpods મફતમાં જોઈતું હોય તો આ વિગતો જાણી લો, શોર્ટ ટાઈમ માટે જ છે ઓફર!

નવી દિલ્લીઃ એક નવા સિઝનલ એજુકેશન ઓફરની એલાન કરી છે. આ ઓફરમાં જે ગ્રાહકોને નવા Mac અને iPadની ખરીદી પર મફતમાં Airpods મળશે. આ ઓફર ભારતીય યૂઝર્સ માટે ઓનલાઈન એપલ સ્ટોર પર લાઈવ કરી દેવામાં આવી છે. એલિજીબલ યૂઝર્સ કોલેજ અથવા યૂનિવર્સિટી માટે Mac અથવા iPad ખરીદી શકે છે અને Airpods મફતમાં મેળવી શકે છે.

Mythology: ભારતનું એક એવું મંદિર જ્યાં ભગવાન શિવ પહેલાં થાય છે રાવણની પૂજા! જાણો શું છે એના પાછળનું રહસ્ય

આ ઓફર માટે કોલેજ અથવા યૂનિવર્સિટીના નવા વિદ્યાર્થીઓ, કે તેમના વાલીઓ અને તમામ લેવલના ટીચર્સ અને સ્ટાફ એલિજીબલ છે. આ ઓફર માટે યૂનિવર્સિટીનો I-Card અથવા એક્સેપ્ટન્સ ઓફરની જરૂર પડશે. આ ઓફરથી એજુકેશન યૂઝર્સ અમુક લક્કી વિદ્યાર્થીઓને Mac અને iPadની ખરીદી પર Airpods મફતમાં મળશે. આ ઓફર માટે એલિજીબલ પ્રોડક્ટસ MacBook Air, MacBook Pro, iMac, Mac Pro અને Mac mini, iPad Pro અને iPad Air છે.

Sunny Deol ગદર માટે મળેલો અવોર્ડ કેમ બાથરૂમમાં જ મુકીને આવતા રહ્યાં? ત્યારે સની દેઓલને કોણે ભડકાવ્યા હતા?

જો તમે વાયરલેસ ચાર્જિંગ વાળા Airpods અથવા Airpods Pro ખરદીવા માંગો છો તો તમને થોડા વધારે પૈસા ચુકાવવા પડશે. વાયરલેસ ચાર્જિંગ વાળા Airpodsમાં અપગ્રેડ કરવા માટે યૂઝર્સે 4 હજાર રૂપિયા અને Airpods Pro ખરદીવા 10 હજાર રૂપિયા ચાર્જ કરવામાં આવશે. આ ઓફરને માત્ર ઓનલાઈન એપલ સ્ટોરના સ્પેશલ એજુકેશન સેક્શનથી એક્સેસ કરી શકાશે.

TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...

આ ઓફર માટે એલિજીબલ થવા માટે યૂઝર્સે પોતાના ઈન્સ્ટીટ્યૂશનને વેરીફાઈ કરવા માટે UNiDAYS પેજ પર જવું પડશે. જ્યાં તામરે ઈન્સ્ટ્રક્શન ફોલો કરવી પડશે અને વેરિફિકેશન ખત્મ કરીને યુનિવર્સિટીનું નામ નાખવું પડશે. જો વેરિફિકેશન UNiDAYSથી ન થઈ શકે તો યૂઝર્સે 000800 040 1966 પર એપલ સપોર્ટને કોલ કરવાનો રહેશે. અથવા તો Apple Specialistનો કોન્ટેક્ટ કરી શકો છો. 

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More