Home> Technology
Advertisement
Prev
Next

Amazon ના 'FAB PHONES FEST' નો આવતીકાલે અંતિમ દિવસ, 40 ટકા સુધી મળશે ડિસ્કાઉન્ટ

અમેઝોન પર 'ફેબ ફોન્સ ફેસ્ટ' ચાલુ છે. તેમાં સ્મર્ટફોન્સ પર બંપર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. અલગ-અલગ આપવામાં આવી રહ્યું છે. અલગ-અલગ ફોન પર 40 ટકાની છૂટ મળી રહી છે. SBI ક્રેડિટ કાર્ડ દ્વારા EMI પર ફોન ખરીદતાં 5 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સેલ 28 માર્ચના રોજ પુરો થઇ રહ્યો છે. Xiaomi, Oppo, Vivo, Redmi જેવા સ્માર્ટફોન્સ પર શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

Amazon ના 'FAB PHONES FEST' નો આવતીકાલે અંતિમ દિવસ, 40 ટકા સુધી મળશે ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી: અમેઝોન પર 'ફેબ ફોન્સ ફેસ્ટ' ચાલુ છે. તેમાં સ્મર્ટફોન્સ પર બંપર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. અલગ-અલગ આપવામાં આવી રહ્યું છે. અલગ-અલગ ફોન પર 40 ટકાની છૂટ મળી રહી છે. SBI ક્રેડિટ કાર્ડ દ્વારા EMI પર ફોન ખરીદતાં 5 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સેલ 28 માર્ચના રોજ પુરો થઇ રહ્યો છે. Xiaomi, Oppo, Vivo, Redmi જેવા સ્માર્ટફોન્સ પર શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

Bajaj Auto એ ઉતારી આ કિક સ્ટાર્ટ મોટરસાઇકલ, જાણો કેટલી છે કિંમત

Honor View 20 પર 12 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોનની કિંમત 42999 રૂપિયા છે જે 37999 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. તેની રેમ 6જીબી, રિયર કેમેરા 48 મેગાપિક્સલનો છે.

Honor 8X પર 22 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેની કિંમત 17999 રૂપિયા છે જે 13999 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. આ ફોનમાં 4જીબી રેમ છે. 20MP+2MP નો ડુઅલ કેમેરા છે. સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલ છે. ઇન્ટરનલ મેમરી 64જીબી છે.

1 મેથી શરૂ થશે Railway ની આ સર્વિસ! રિઝર્વેશન કરનારાઓને થશે ફાયદો

Oppo R15 Pro પર 28 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોનની કિંમત 35990 રૂપિયા છે જે 25990 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. આ ફોનમાં 6જીબી રેમ અને 128જીબી ઇન્ટરનલ મેમરી છે. ડુઅલ કેમેરા 20 મેગાપિક્સલ અને 16 મેગાપિક્સલ છે. સેલ્ફી કેમેરા 20 મેગાપિક્સલ છે.

Redmi 6A ની કિંમત 7999 રૂપિયા છે જે 6499 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. આ ફોન પર 19 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોનમાં 2જીબી રેમ અને 32જીબી ઇન્ટરનલ મેમરી છે. 

Vivo V15 Pro પર 12 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોનની કિંમત 32990 રૂપિયા છે જે 28990 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. આ સ્માર્ટફોનમાં પોપ અપ મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે. ટ્રિપલ રિયર કેમેરા  -48MP+8MP+5MP સેટઅપ આપવામાં આવ્યું છે. રેમ 6જીબી અને ઇન્ટરનલ મેમરી 128જીબી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More