Home> Technology
Advertisement
Prev
Next

Akshay Kumar એ રિલીઝ કર્યું FAU-G નું એંથમ સોન્ગ, જુઓ દમદાર Video

અક્ષય અને તેમની ટીમ તેના પર ઘણા સમયથી કામ કરી રહી હતી. ત્યારબાદ આજે તેમણે ઓપાના ફેન્સ વચ્ચે તેને રિલીઝ કરી દીધું છે. 

Akshay Kumar એ રિલીઝ કર્યું FAU-G નું એંથમ સોન્ગ, જુઓ દમદાર Video

મુંબઇ: અક્ષય કુમારે આજે પોતાની ફૌજી (FAU-G Fearless and United Guards)નું એંથમ સોન્ગ રિલીઝ કરી દીધું છે. ફૌજીનું આ ગીત દેશભક્તિ અને ઉત્સાહથી ભરેલું છે. અક્ષય અને તેમની ટીમ તેના પર ઘણા સમયથી કામ કરી રહી હતી. ત્યારબાદ આજે તેમણે ઓપાના ફેન્સ વચ્ચે તેને રિલીઝ કરી દીધું છે. 

અક્ષય કુમારે ઇંસ્ટાગ્રામ પર ફૌજી એંથમ સોન્ગનો વીડિયો શેર કરતાં લખ્યું, 'ફૌજી એંથમ. ભલે આ સમસ્યા કોઇ દેશની હોય કે બોર્ડર.. આ ભારતના વીર હંમેશાથી મજબૂતી સાથે ઉભા રહે છે. આ નિડર છે અને એકજુટ સુરક્ષાકર્મી છે. આપણા ફૌજી! જુઓ આ એંથમ. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષય કુમાર દ્વારા શેર કરવામાં આવેલું ફૌજી એંથમ ઇન્ટરનેટ પર હિટ થઇ ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર આવતાં જ વાયરલ થઇ રહ્યું છે અને તેને અત્યાર સુધી 4 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.  

ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More