Home> Sports
Advertisement
Prev
Next

IPL 2019: રોમાંચક મેચમાં CSKનો વિજય, IPLમાં જીતવા બાબતે પણ ધોનીની સદી

મહેન્દ્ર સિંહ ધોની (58) અને અંબાતી રાયડૂ (57)ની શાનદાર રમતને પરિણામે ચેન્નાઇ સુપર કિંગ્સે ગુરૂવારે જયપુરમાં રમાઇ રહેલ એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 4 વિકેટથી હરાવી દીધું હતું. ચેન્નાઇ સુપર કિંગ્સે ગુરૂવારે ઇન્ડિય પ્રીમિયર લીગનાં 12માં સિઝનમાં સવાઇ માન સિંહ સ્ટેડિયમમાં રમાઇ રહેલી મેચમાં મેઝબાન રાજસ્થાન રોયલ્સને 20 ઓવરમાં સાત વિકેટનાં નુકસાન પર 151 રનો પર અટકાવી દીધી. 

IPL 2019: રોમાંચક મેચમાં CSKનો વિજય, IPLમાં જીતવા બાબતે પણ ધોનીની સદી

જયપુર : મહેન્દ્ર સિંહ ધોની (58) અને અંબાતી રાયડૂ (57)ની શાનદાર રમતને પરિણામે ચેન્નાઇ સુપર કિંગ્સે ગુરૂવારે જયપુરમાં રમાઇ રહેલ એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 4 વિકેટથી હરાવી દીધું હતું. ચેન્નાઇ સુપર કિંગ્સે ગુરૂવારે ઇન્ડિય પ્રીમિયર લીગનાં 12માં સિઝનમાં સવાઇ માન સિંહ સ્ટેડિયમમાં રમાઇ રહેલી મેચમાં મેઝબાન રાજસ્થાન રોયલ્સને 20 ઓવરમાં સાત વિકેટનાં નુકસાન પર 151 રનો પર અટકાવી દીધી. 
સોનિયા ગાંધી પાસે 11.82 કરોડ રૂપિયાની સંપત્તિ, રાહુલ પર છે 5 કરોડ રૂપિયાનું દેવું
શ્રેયસ ગોપાલે રમતના અંતે સાત બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 19 રનોની રમત રમી જેની ટીમ અપેક્ષાકૃત સમ્માનજક સ્કોર સુધી પહોંચી ચુકી. આ અગાઉ રાજસ્થાનમાં તમામ સ્ટાર બેટ્સમેન ચેન્નાઇનાં બોલરની સામે ચાલી શક્યા નહોતા. તેમણે શરૂઆત તો સારી કરી પરંતુ તેની મોટા પરિણામ સુધી પહોંચાડી શક્યા નહોતા. 

VIDEO: પ્રચાર કરી રહેલી આ અભિનેત્રીની છેડતી, પછી થઇ લાફાવાળી

કેપ્ટન આંજિક્ય રહાણે (14) અને જોસ બટલર (23)એ ટીમને ઝડપથી શરૂઆત કરાવી હતી. આ બંન્ને જો કે ટીમને વધારે આગળ નહોતા લઇ જઇ શક્યા અને 31 નાં કુલ સ્કોર પર દીપક ચાહરે રહાણેને એલબીડબલ્યુ કરીને આ ભાગીદારીને તોડી દીધી હતી. બટલર પણ 47નાં સ્કોર પર શાર્દુલ ઠાકુરનો શિકાર બની ગઇ હતી. 

ઇજામાંથી ઉબર્યા બાદ આ મેચમાં ઉતરેલા સંજુ સેમસન માત્ર છ રન જ બનાવી શક્યા. તેમણે 53નાં કુલ સ્કોર પર મિશેલ સેન્ટરે પેવેલિયન મોકલ્યા. રાહુલ ત્રિપાઠી (10) એક વાર ફરીથી નિષ્ફળ રહ્યા. જાડેજાએ તેમને કેદાર જાધવનાં હાથે કેચઆઉટ કર્યા હતા. 

6 એવા પોલિંગ બૂથ જ્યાં મતદાન કરવા માટે એક પણ વ્યક્તિ ફરક્યો નહી

69 રન પર પોતાની ચારી વિકેટ ગુમાવી રાજસ્થાનની આશા પર સ્ટીવ સ્મિથ સાથે પરંતુ બેટ્સમેન ઝડપથી રન બનાવવાનાં પ્રયાસમાં સીમા રેખા પાસે રાયડૂ દ્વારા કેચ પકડવામાં આવ્યો. સ્મિથની વિકેટ 78નાં કુલ સ્કોર પર પડી હતી. 

લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો એકંદરે શાંતિપુર્ણ, 81 ટકા મતદાન નોંધાયું

બેન સ્ટોક્સે સંયમીત રમત દર્શાવી હતી પરંતુ જ્યારે તેને લાગ્યું કે ગિયર બદલવો જોઇએ. એક મોટો શોટ રમવાનાં પ્રયાસમાં ચુકી ગયા અને દીપકનાં બોલ પર બોલ્ડ થઇ ગયા હતા. તેમણે 26 બોલમાં એક ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા. પદાર્પણ કરી રહેલા રિયાન પરાગ માત્ર 16 રન જ બનાવી શક્યા હતા. 

હિંદૂ, બૌદ્ધ, જૈન, શીખ શરણાર્થીઓ સિવાયનાં દરેક ઘુસણખોરને ખદેડી દઇશું: ભાજપ

ગોપાલે અંતિમ ઓવરમાં 18 રન બનાવીને ટીમને 150ની પાર પહોંચાડ્યા હતા. આ સાથે જોફ્રા આર્ચર 13 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ચેન્નાઇ માટે શાર્દુલ ઠાકુર, દીપક અને જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી. મિશેલ સેટનરે એક વિકેટ ઝડપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More