Home> Sports
Advertisement
Prev
Next

યુવરાજ સિંહે લીધી મજા, રોહિત અને કોહલી સહિતના આ ક્રિકેટરોને બનાવ્યા હસીના

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ એ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સનું ફીમેલ વર્ઝન પોસ્ટ કર્યું. આ તસવીરોને જોઇ તમારું હાસ્ય રોકાશે નહીં. યુવરાજ સિંહએ આ ક્રિકેટર્સનું જેન્ડર બદલ્યા બાદ યુવીએ લખ્યું છે, આમાથી કોઈને તમે તમારી ગર્લફ્રેન્ડ તરીકે પસંદ કરશો. હું મારો જવાબ કાલે આપીશ.

યુવરાજ સિંહે લીધી મજા, રોહિત અને કોહલી સહિતના આ ક્રિકેટરોને બનાવ્યા હસીના

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ એ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સનું ફીમેલ વર્ઝન પોસ્ટ કર્યું. આ તસવીરોને જોઇ તમારું હાસ્ય રોકાશે નહીં. યુવરાજ સિંહએ આ ક્રિકેટર્સનું જેન્ડર બદલ્યા બાદ યુવીએ લખ્યું છે, આમાથી કોઈને તમે તમારી ગર્લફ્રેન્ડ તરીકે પસંદ કરશો. હું મારો જવાબ કાલે આપીશ.

આ પણ વાંચો:- હવે વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ આવ્યો કોરોનાની ઝપેટમાં

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Who will you select as your 👯‍♀️ girlfriend’? 🤔🤣 I will reply tomorrow 🤪

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

આ તસવીરોમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, રવિચન્દ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહ છોકરીઓની જેમ જોવા મળી રહ્યાં છે. આ પહેલા ટીમ ઇન્ડિયાના બોલર યુજવેન્દ્ર ચહલે રોહિત શર્મા (Rohit Sharma)નો ફોટો ફીમેલ વર્ઝન બનાવ્યું હતું. ચહલે ટ્વિટર પર લખ્યું હતું. રોહિત શર્મા ભાઈ, તમે ખુબજ ક્યૂટ લાગી રહ્યાં છો.

આ પણ વાંચો:- હાર્દિક પંડ્યા બન્યો ઘરનો શેફ, આ ડીશ માટે ભાભીએ કરી પ્રશંસા

આ પોસ્ટ પર ઘણા ક્રિકેટર્સે પણ રિપ્લાય કર્યો છે, કેવિન પીટરસન, હરભજન સિંહએ ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar)ના ફીમેલ વર્ઝનને ઘણો પસંદ કર્યો છે. એટલું જ નહીં ભુવીએ પણ તેના ફીમેલ વર્ઝનને સૌથી સુંદર ગણાવ્યો છે. ભુવનેશ્વરે કોમેન્ટ કરતા લખ્યું હું પણ ભુવીને પસંદ કરુ છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More