Home> Sports
Advertisement
Prev
Next

IPL 2023 વચ્ચે વિરાટ કોહલીએ લીધો મોટો નિર્ણય, ક્રિકેટ જગતમાં મચી ગયો હંગામો

Virat Kohli: રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આઈપીએલ 2023 વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. તેના આ નિર્ણયે દરેકને ચોંકાવી દીધા છે. 
 

IPL 2023 વચ્ચે વિરાટ કોહલીએ લીધો મોટો નિર્ણય, ક્રિકેટ જગતમાં મચી ગયો હંગામો

નવી દિલ્હીઃ Virat Kohli Sourav Ganguly Controversy:આઈપીએલ-2023માં રોયલ ચેલેન્જર્સનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તો વિરાટ કોહલી અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી વચ્ચે વિવાદના સમાચાર પણ ખુબ ચર્ચામાં છે. હાલમાં જ્યારે દિલ્હી કેપિટલ્સ અને આરસીબી વચ્ચે મેચ રમાઈ અને મેચ બાદ બંને ખેલાડીઓએ હાથ ન મિલાવ્યો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. આ વચ્ચે વિરાટ કોહલીએ એવું કામ કર્યું, જેણે ક્રિકેટ જગતમાં હંગામો મચાવી દીધો છે. 

આ પણ ખાસ વાંચોઃ  કોહલી-ગાંગુલીની દુશ્મનીના દ્રશ્યો દુનિયાએ જોયા, સપનેય નહોતું વિચાર્યું કે આવું થશે!
આ પણ ખાસ વાંચોઃ  IPL 2023: ચાલુ મેચમાં ચાલી જેવો ઝઘડો! આ ખેલાડી પર બગડ્યું BCCI, વાયરલ થયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral

વિરાટ કોહલીએ લીધો મોટો નિર્ણય
સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચે વિવાદ શાંત થઈ રહ્યો નથી. સમાચાર છે કે વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી અનફોલો કરી દીધો છે. હાલમાં દિલ્હી કેપિટલ્સ અને આરસીબી વચ્ચે રમાયેલી મેચ પહેલાં પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફોલો કરતો હતો. તો સૌરવ ગાંગુલીના ફોલોઇંગ સેક્શનમાં વિરાટ કોહલીનું નામ છે. 

આ પણ વાંચોઃ IPL 2023 ના ફ્લોપ શો બાદ આ ટીમના કોચને હટાવવામાં આવશે? ટીમની હાલત કરી નાખી ખરાબ
આ પણ ખાસ વાંચોઃ  RBIની આ સ્કીમથી સામાન્ય માણસોના ઘરે 'દિવાળી', લોકો જોતા હતા આ યોજનાની રાહ
આ પણ ખાસ વાંચોઃ  Gold Price: આસમાને પહોંચ્યો સોનાનો ભાવ, મોંઘવારીને જોતા દિવાળી સુધી આટલે પહોંચશે ભાવ

વિરાટ કોહલીએ કર્યાં નજરઅંદાજ
બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 15 એપ્રિલે હાઈ વોલ્ટેજ આઈપીએલ મેચ રમાઈ હતી. આ મુકાબલામાં આરસીબીએ જીત મેળવી અને દિલ્હી કેપિટલ્સે સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ દિલ્હી કેપિટલ્સ પર આરસીબીની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે ઓપનિંગ કરતા 34 બોલમાં 50 રન ફટકાર્યા હતા. જ્યારે મેચ બાદ ખેલાડીઓએ હાથ મિલાવ્યા ત્યારે કોહલીએ ગાંગુલીને નજરઅંદાજ કર્યો હતો. કોહલી દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગની સાથે વાતચીતમાં સામેલ થઈ ગયો હતો. ત્યારબાદ ગાંગુલી અન્ય ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માટે લાઇનમાં આગળ વધી ગયો હતો. 

​આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ
આ પણ ખાસ વાંચોઃ  સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન?
આ પણ ખાસ વાંચોઃ  રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે

આ કારણે શરૂ થયો હતો વિવાદ
સૌરવ ગાંગુલીના બીસીસીઆઈ અધ્યક્ષના કાર્યકાળ દરમિયાન બંને વચ્ચે આ વિવાદ શરૂ થયો હતો. આ દરમિયાન ગાંગુલીનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં કોહલીને કેપ્ટન પદની જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો. કોહલીએ કેપ્ટનશિપ છીનવાયા બાદ કહ્યું હતું કે તેની જાહેરાતની થોડી કલાકો પહેલા તેને જાણકારી મળી હતી. તો ગાંગુલીનું નિવેદન અલગ હતું. તેનું કહેવું હતું કે આ બાબતે તેની વિરાટ સાથે વાત થઈ હતી. આ ઘટના બાદ બંનેના સંબંધો ખરાબ થયા હતા. 

આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ  
બેડ પર બાદશાહ બનવાની લ્હાયમાં તકલીફમાં મુકાશો 'ભઈ'! ભારે પડશે 'રાતની રમત'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More