Home> Sports
Advertisement
Prev
Next

BCCI એ કરી જાહેરાત, રાહુલ દ્વવિડ બન્યા ટીમ ઇન્ડીયાના નવા હેડ કોચ

ભારતીય ટીમના હેડ કોચને લઇને ચાલી રહેલી તમામ કયાસો પર વિરામ લાગી ગયો છે. ભારતેય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે અચાનક પ્રેસ રિલીઝ જાહેર કરતં પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડીયાના નવા હેડ કોચ બનાવવાની જાહેરાત કરી છે. 

BCCI એ કરી જાહેરાત, રાહુલ દ્વવિડ બન્યા ટીમ ઇન્ડીયાના નવા હેડ કોચ
Updated: Nov 03, 2021, 09:01 PM IST

નવી દિલ્હી: ભારતીય ટીમના હેડ કોચને લઇને ચાલી રહેલી તમામ કયાસો પર વિરામ લાગી ગયો છે. ભારતેય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે અચાનક પ્રેસ રિલીઝ જાહેર કરતં પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડીયાના નવા હેડ કોચ બનાવવાની જાહેરાત કરી છે. 

દુબઇમાં બીસીસીઆઇ અધ્યક્ષ સૌરભ ગાંગુલી અને સચિવ જય્ય શાહે દ્રવિડ (Rahul Dravid Meeting With Sourav Ganguly And Jay Shah) સાથે બેઠક કરી હતી અને તેમણે યૂએઇમાં ટી 20 વિશ્વકપ બાદ ભારતીય ટીમના કોચ બનવા માટે રાજી કર્યા હતા. આ પ્રકારે રવિ શાત્રીનો યુગ પુરો થઇ જશે અને દ્વવિડ તેમણે રિપ્લેસ કરશે. તે 2023 સુધી ટીમ ઇન્ડીયાના કોચ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે