Home> Sports
Advertisement
Prev
Next

બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન અને દક્ષિણ આફ્રિકા-એ વચ્ચે પ્રેક્ટિસ મેચ 30 જુલાઇથી

શ્રેણીની બીજી મેચ અલૂરમાં 10થી 13 ઓગસ્ટ વચ્ચે રમાશે. 
 

બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન અને દક્ષિણ આફ્રિકા-એ વચ્ચે પ્રેક્ટિસ મેચ 30 જુલાઇથી

નવી દિલ્હીઃ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન અને દક્ષિણ આફ્રિકા-એ ટીમ વચ્ચે રમાનારી પ્રેક્ટિસ મેચના ટાઇમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે આ 30 જુલાઈથી રમાશે. 

બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન અને દક્ષિણ આફ્રિકા-એ વચ્ચે 29 જુલાઇ 2018થી રમાનારી મેચ હવે 30 જુલાઇથી એક ઓગસ્ટ વચ્ચે એન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. 

ભારત-એ અને દક્ષિણ આફ્રિકા-એ વચ્ચે પ્રથમ ચાર દિવસીય મેચ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ચારથી સાત ઓગસ્ટ સુધી રમાશે. જ્યારે શ્રેણીની બીજી મેચ અલૂરમાં 10થી 13 ઓગસ્ટ વચ્ચે રમાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More