Home> Sports
Advertisement
Prev
Next

MS Dhoni નો નવો Look જોઈને ઉડી જશે તમારા હોશ, અનોખા અંદાજમાં ઝીવા સાથે માણી રહ્યાં છે વેકેશનની મજા

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કાયમ પોતાના નવા લૂક માટે ચર્ચામાં રહે છે. ધોનીએ જ્યારે ક્રિકેટ જગતમાં એન્ટ્રી લીધી ત્યારે તેમના લોન્ગ હેર લૂકથી લોકો ગાંડા થયા હતા.

MS Dhoni નો નવો Look જોઈને ઉડી જશે તમારા હોશ, અનોખા અંદાજમાં ઝીવા સાથે માણી રહ્યાં છે વેકેશનની મજા

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કાયમ પોતાના નવા લૂક માટે ચર્ચામાં રહે છે. ધોનીએ જ્યારે ક્રિકેટ જગતમાં એન્ટ્રી લીધી ત્યારે તેમના લોન્ગ હેર લૂકથી લોકો ગાંડા થયા હતા. ત્યારે, હવે ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયર થયા હોય પણ પોતાનો લૂકતો તે બદલતા જ રહે છે. હાલ, ધોની પોતાના નવા લૂકમાં પોતાની પુત્રી ઝીવા અને પત્ની સાક્ષી સાથે હિમાચલમાં વેકેશનની મઝા લઈ રહ્યા છે. ધોનીએ પોતાના નવા લૂકમાં હવે મુંછો વધારી છે. અને પોતાની મુંછોને તેઓ વાંક આપી રહ્યા છે. જેના કારણે તેમની પર્સનાલિટી વધુ આકર્ષક લાગી રહી છે. ધોનીની પુત્રીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી એક ફોટો શેર કરવામાં આવી છે. જેમાં તે પોતાના પિતા ધોની સાથે શિમલામાં જોવા મળે છે અને ધોની પોતાના નવા લૂકમાં છે.

Taarak Mehta...ના દયા ભાભીએ B-Grade ફિલ્મોમાં કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદ પાર...!

fallbacks

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'
 

 

સાક્ષી ધોનીએ પણ સોમવારે પોતાના વેકેશનનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ધોની પોતાની ફિટનેશ જાળવવા માટે સાયક્લિંગ કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન હાલ પોતાના પરિવાર સાથે હિમાચલ પ્રદેશમાં ફરી રહ્યા છે. ધોની પોતાના પરિવારજનો સાથે હિમાચલ પહોંચ્યા હતા. હિમાચલ વેકેશનની ધોનીનો હજુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં, ધોની શિમલાની પારંપરિક ટોપીમાં જોવા મળે છે. જેને કુલ્લૂ ટોપી કહેવામાં આવે છે. જેમાં ધોનીની વધેલી મુંછો પણ જોવા મળે છે. હવે ધોની ક્રિકેટના મેદાનમાં સપ્ટેમ્બરમાં જોવા મળશે. જે IPL 14નો બીજો ભાગ હશે. ઉલ્લેખનિય છે કે, કદાચ ત્યારે ધોની કોઈ પોતાનો અલગ અંદાજ બતાવે તો નવાઈ નહી.

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

ખતરનાક દેખાવા કઈ રીતે પોતાનો લુક ડરાવનો બનાવતા હતા અમરીશ પુરી? જુઓ સૌથી ડેન્ઝર લુકની તસવીરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More